નમસ્કાર મિત્રો મહાભારત પાત્ર પરિચય આ શ્રેણીમાં બીજો પાત્ર પરિચય ભગવાન બ્રહ્માના રૂપમાં આપી રહ્યા છીએ સનાતન ધર્મ અનુસાર બ્રહ્મા સર્જનના દેવ છે.
હિન્દુ દર્શનશાસ્ત્રોમાં ત્રણ મુખ્ય દેવ બતાવવામાં આવ્યા છે જેમાં બ્રહ્મા સૃષ્ટિ ના સર્જન કરતાં, વિષ્ણુ સૃષ્ટિના પાલનકર્તા અને મહેશ એટલે કે શંકર ભગવાને સૃષ્ટિના સહારક બતાવવામાં આવ્યા છે. ભગવાન બ્રહ્માના ચાર મુખ છે જે ચારે દિશામાં દેખે છે બ્રહ્માજીને સ્વયંભૂ જન્મ લેવા વાળા અને ચારે વેદોના રચયિતા પણ કહેવામાં આવે છે હિન્દુઓના વિશ્વાસ અનુસાર ચારે વેદ બ્રહ્માજી ના મુખથી નીકળ્યા હતા.
બ્રહ્માજીની ઉત્પત્તિ ના વિષય પર વર્ણન કરવામાં આવે છે કે તેમની ઉત્પત્તિ વિષ્ણુજીની નાભિમાંથી નીકળેલા કમળ માં સ્વયંભૂ થઈ હતી અને તેમણે ચારે બાજુ દેખ્યું એટલે તેમના ચાર મોઢા થઈ ગયા. જ્યારે બ્રહ્માંડ નો જન્મ થયો ત્યારે બ્રહ્મા વિષ્ણુ ના નાભિકમળમાંથી ઉતરી આવ્યા હતા બ્રહ્માંડની રચના સમયે અસ્થાયી રૂપે તેઓ અક્ષમ હતા જ્યારે તેમને પોતાની નિંદ્રાની ભ્રાંતિ થઈ તો એમણે એક તપસ્વીની માફક તપસ્યા કરીને શ્રી હરિ વિષ્ણુ ને પોતાના હૃદયમાં સમાવી લીધા અને તેમને બ્રહ્માંડના આરંભ અને અંત નું જ્ઞાન થઇ ગયું અને તેમની રચનાત્મક શક્તિઓ પુનર્જીવિત થઈ ગઈ ભાગવત પુરાણમાં કહેવામાં આવ્યું છે કે ત્યાર પછી તેમણે પ્રકૃતિ અને પુરુષ ની જોડી બનાવીને આશ્ચર્ય ચકિત કરી દેવાવાળી પ્રાણીઓની વિવિધતા બનાવી.
ભાગવત પુરાણ અનુસાર માયાને પણ બ્રહ્માજીનું સર્જન માનવામાં આવે છે તેના સર્જન થી બ્રહ્માંડ આરંભ અને અંત પદાર્થ અને અધ્યાત્મ સારાઇ અને બુરાઈ થી રંગાઈ ગયા.ભારતીય શાસ્ત્રો માં નિર્ગુણ, નિરાકાર અને સર્વવ્યાપી માનવામાં આવતી ચેતન શક્તિ માટે બ્રહ્મ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છેતેને પરબ્રહ્મ અથવા પરમ તત્ત્વ પણ કહેવામાં આવે છે એટલે જ વેદોનો અભ્યાસ કરવા વાળા માટે બ્રાહ્મણ શબ્દ પ્રયોગ કરવામાં આવે છે
સાવિત્રી ને બ્રહ્મા ની પત્ની માનવામાં આવે છે બ્રહ્માજીના 17 પુત્ર હતા હતા. તથા એક પુત્રી હતી જેનું નામ શતરૂપા હતું બ્રહ્માના આ 17 પુત્રો ઉપરાંત જુદી જુદી પરિસ્થિતિ અનુસાર નો બીજા ઘણા પુત્રોનો જન્મ થયો હતો.

બ્રહ્માજીના પુત્રો
વિશ્વકર્મા અધર્મ અલક્ષ્મી આઠ વસુ ચાર કુમાર 14 મનુ અગિયાર રુદ્ર પુલસ્ત્ય પુલહ અત્રિ ક્રતુ અરણી અંગિરા રુચી ભૃગુ દક્ષ કર્દમ પંચ શિખા વોઢું નારદ મરીચિ અપાનતરતમાં વશિષ્ઠ પ્રચેતા હંસ યતિ વગેરે મળીને કુલ 59 પુત્ર હતા
બ્રહ્માના મુખ્ય પુત્રો
મનથી મરીચિ
નેત્ર થી અત્રિ
મુખથી અંગિરસ
કાંનથી પુલત્સ્ય
નાભિથી પૂલહ
હાથથી કૃતું
ત્વચા થી ભૃગુ
પ્રાણ થી વશિષ્ઠ
અંગુઠાથી દક્ષ
પડછાયાથી કંદર્પ
ખોળામાંથી નારદ
ઇચ્છા થી સનક સનંદન સનાતન અને સનતકુમાર
શરીરથી સ્વયંભૂ મનુ અને શતરૂપા
ધ્યાનથી ચિત્રગુપ્ત
પ્રાચીન ગ્રંથોમાં બ્રહ્માજીનું સન્માન કરવામાં આવે છે પરંતુ તેમની પૂજા બહુ જ ઓછી કરવામાં આવે છે ભારત અને થાઈલેન્ડમાં તેમના મંદિર બનાવવામાં આવે છે રાજસ્થાનનો પુષ્કર નો બ્રહ્મા મંદિર અને બેંગકોકના ઈરાવન મંદિર એના ઉદાહરણ છે.
વળી બ્રહ્માજી એ જ સમયનું સર્જન કર્યું એમ પુરાણ માને છે પુરાણોમાં માનવ અને બ્રહ્માના સમયની તુલના કરવામાં આવી છે તેના મુજબ એક મહાકલ્પ એટલે બ્રહ્માજીનું એક દિવસ અને એક રાત.
બ્રહ્માજીની પાંચ પત્નીઓ હતી સાવિત્રી ગાયત્રી શ્રદ્ધા મેગા સરસ્વતી એમાંથી સરસ્વતી અને સાવિત્રી નો ઉલ્લેખ ઘણી જગ્યાએ જોવા મળે છે એક માન્યતા એવી પણ છે કે પુષ્કરમાં યજ્ઞ દરમિયાન સાવિત્રીની અનુપસ્થિતિમાં બ્રહ્માજીએ વેદોની વિદ્વાન ગાયત્રી સાથે વિવાહ કરીને યજ્ઞ સંપન્ન કર્યો હતો આનાથી સાવિત્રી એ તેમને શાપ આપ્યો હતો કે આ સૃષ્ટિમાં તમારી પૂજા ક્યારેય નહિ થાય.
તો મિત્રો તમને મારો આ લેખ કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરશો.

1 comment:
સરસ
Post a Comment